Filed under ગુજરાતી લેખ

વેરાયેલા મોતી કે ફુટલા મોતી ?

આખા ભારતખંડની તકલિફ, લાચારી, બેચારગી, અસમાનતાનું કારણ શું છે. ભારતની આબાદી આખા યુરોપ કરતા અનેક ગણી વધું  છે.  ભારત કુદરતની આપેલી બક્ષિસો, નદીઓ, પહાડ, ખેતરોના મામલામાં પણ યુરોપ થી ઘણુ આગળ છે . ભારત ખરેખર સોનેકી ચિડિયા હતો. જો સોનેકી ચિડિયા ના હોત તો ક્યારેય યુરોપની પ્રજા ભારત આવી ના હોત. પરંતુ આ કુદરતની બક્ષિસ … Continue reading

કોણે જીવવું કોણે મરવું ખરબપતિ નક્કી કરે છે.

किसे जीना है किसे मरना है खरबपति तय करते हैं । નોટઃ આપણે કહિએ છીએ કે જ્ઞાનના વિસ્ફોટ પછી આપણી આસપાસ જ્ઞાનના ખજાના ભરેલા પડ્યા છે. વાત સાચી,  પણ સાથે સાથે ભ્રમ પણ જ્ઞાન સાથે ગુંથાય ગયો છે. શું સાચું શું ખોટુ એ નક્કી કરવું અઘરૂ છે.  હું બીજાઓ સાથે સહમત છું એટલે આ લખ્યું … Continue reading

જનતાને લૂટવાનો ધંધો – ગ્લોબલવોર્મિન્ગ.

ગ્લોબલ વોર્મિન્ગ નામનો એક ભ્રમ ફેલવ્યો છે કે દુનિયા પર આફત આવશે. ૯૦ના દશકમાં પણ Y2K નામનો ભ્રમ ફેલાવેલો કે દુનિયાના કોમ્પ્યુટરો અટકી જશે અને પૂરી સિસ્ટમ ઠપ થઈ જશે. અને ૬૦ના દશકમાં કહેતા હતા કે ધરતી ઠંડી પડી રહી છે હિમયુગ આવશે. આમાંનું કશુ થયું નહી લોકો બેવકુફ બન્યા. ગ્લોબલ વોર્મિન્ગનો ઉપયોગ જનતામાં ભય … Continue reading

વન્દેમાતરમ બંકિમબાબૂ !

વન્દેમાતરમ બંકિમબાબૂ ! वन्देमातरम् હે માતા, હું તને વંદન કરું છુ. सुजलां सुफलां मलयजशीतलां शस्यश्यामलां मातरम् शुभ्रज्योत्सनापुलकितयामिनी फुल्लकुसुमितद्रुमदलशोभिनीम् सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरम्। वन्देमातरम् જળ સમૃધ્ધ તથા ધન-ધાન્ય સમૃધ્ધ દક્ષિણના મલય પર્વત પર થી આવતી વાયુ લહેરખીથી શીતળ બનનારી તથા વિપૂલ ખેતીને કારણે શ્યામલવર્ણા બનેલી, હે માતા. ચમકતી ચાદનીને કારણ અહીં રાત ઉત્સાહ ભરી  હોય … Continue reading

તૂ શું પીતો તો એને એજ તને પીશે.

કદાચ આ વાત ગાંધીજી બોલ્યા હતા ” તૂ માને છે કે તૂ દારૂ પીએ છે ? અરે, દારૂ જ તને પીએ છે. તારા ખાનદાનની આબરૂ પીએ છે, તારા ઘરની શાંતિ પીએ છે. તારા પરસેવાની કમાણી પણ પીય જાય છે.”  આવા વાક્ય, એક બાટાલી અને એક ગ્લાસવાળા પોસ્ટર પણ ઘણા જોયા હતા, નાનપણમા. બાપૂને કારણે ગુજરાતમાં … Continue reading

આપી દેજો એક નાનો સવર્ણદેશ

મુંબઈમાં લોકલ ટ્રેનમાં વિકલાંગો માટે અલગ ડબ્બો લગાડવામાં આવે છે. એમને માટે વિકલાંગની ઓળખ માટે એક કાર્ડ હોય છે. આંધળા, લુલા, લંગડા હાથ કપાયેલા અને જેની આંગળી નું માત્ર એક ટેરવું જ કપાયેલું કે ખોડ વાળું હોય એ બધા જ આમા આવી જાય. કોઇ ખરેખર કમજોર અને લાચાર હોય તો કોઇ મજબૂત અલમસ્ત પાડા જેવા … Continue reading

लाठी और लठैत

बचपन में मामा के यहां आजा जाना लगा रहता था । मैंने देखा की किशोर से ले के बुढों तक सब के हाथ में लाठी हुआ करती थी । मैं सोचता था की यहां लडाई झगडे ज्यादा होंगे तो लाठी रखते होंगे । मैं मामा के लडके, जो मुज से पांच साल बडे थे, मेरे … Continue reading

હુળદો ! હુળદો !!

જ્યારે નાનો હતો, ૭-૮ વરસનો ત્યારે મામાને ગામ ગયો હતો. નદી કાંઠેના હનમાનને ઓટલે ભેગા થયેલા છોકરાઓ સાથે જઈને બેઠો. એ બધા ખડખડાટ હસતા હતા. પછી ખબર પડી કે એ બધાને ઘોડે બેસવાનો બહુજ શોખ હતો. ગામમાં એક જ ઘોડી હતી, બ્રાહ્મણ દાદા પાસે, ખે ડુત હતા. પણ એની ઘોડી ને કોઇને હાથ લગાવવા દેતા … Continue reading

ઓ ગંગા તૂ, વહે છે તૂ કેમ ?

ગંગા જેટલી મોટી અને વિશાળ છે એટલી જ ભારતના લોકોને એના પર શ્રધ્ધા છે. એ પવિત્ર છે કે નથી, તેમાં નહાવા થી પુણ્ય મળે કે ના મળે એ જુદી વાત પણ હિન્દુ ધર્મ ની ગંગા પરની આસ્થા ખૂબ મજબૂત છે. શાસ્ત્રો અને કવિઓએ એના ખૂબ ગુણગાન ગાયા છે. થોડા વરસ પહેલા દેશની વિષમતાઓને કારણે દુઃખી … Continue reading

મજુરનો પત્ર ડોક્ટર પર

યુરોપમાં બ્રેખ્ટ નામના નાટ્યકાર થઈ ગયા. એમના નાટક ગુજરાતીમાં પણ ભજવાઈ ગયા છે. એમની આ એક કવિતા છે. મૂળ જર્મનીમાંથી કોકે અંગ્રેજી કરી. અંગ્રેજીમાંથી મિત્ર રવિન્દ્ર કુમારે હિન્દીમા કરી અને હવે હિન્દી માંથી ગુજરાતીમાં વાંચો. આપણે જાણીએ છીએ આપણી બિમારીનું કારણ, એક નાનો જ શબ્દ છે, જેને બધા જ જાણે છે, પણ કોઇ બોલતું નથી. … Continue reading