About

હું ભાવનગર નો પટેલ છું. હાલ મુંબાઈ રહું છુ. પટેલભાઈઓને વળી અબાઉટ ફબાઉટ નો હોય. લખતા આવડે કે નો આવડે મંડી પડ્યો. ખરેખર તો બ્લોગની દુનિયાની મને ખબર જ નહોતી. શેરબજાર હાટુ કોમ્પ્યુટર લિધેલુ. અન્નાની આંગળી પકડી હિન્દી ફોરમમાં ગયો.  છેલ્લા એક વરસ થી ત્યાં બધા હારી બાખડી રહ્યો છુ.

વચમાં ગુજરાતી બ્લોગ છે કે નહી તપાસ કરી. તો બધા કવિતાના ને ભજનમા ને એવા બ્લોગ સામે આવ્યા. ખાલી અધ્યારૂભાઈનુ બ્લોગ હાથ લગ્યુ. બે લે્ખ એમણે છાપ્યા. અને એના દ્વારા જ અરવિંદભાઈ, અતાદાદા અને ભુપેંદ્રસિહભાઈ ને તમે બધા પાસે પહોંચ્યો. બાકી બધુ ઠીક છે.

Advertisements

6 thoughts on “About

 1. પછી બીચારી શેરબજારનું શું થયું?

  તમારી સારી વાત એ છે કે “લખતા આવડે કે નો આવડે મંડી પડ્યો.”
  લખતાં આવડે તે પહેલાં બોલતાં આવડે. એટલે જ તમે લખતા નથી, બોલો છો. બોલતા રહો, કદી લખવાનો પ્રયાસ ન કરશો. લખવું એ માત્ર સાધન છે. એને બોલવાની જગ્યા કદી પણ લેવા ન દેશો.

  • નમસ્કાર દિપકભાઈ તમારુ સ્વાગત છે.
   શેર બજારમા તો એવુ, સૌનુ થાય એવું આપડુ થાય. સામુહિક મુંડનવિધી. ઈ એરુ પકડવાના ધંધા છે.
   બાકી તો તમારી સલાહ સાચી છે. ફેશન મારીએ તો આત્માનું કિધુ નો લખી એકીએ.

 2. ભાવનગરના પટેલ ભાઈને અબાઉટ ફબાઉટ સાથે સબંધ ન હોય….વાંદરા છાપ દંત મંજન વાંદરાઓ વેંચે છે એ જાણી મજા આવી અને અહીં લખી નાખ્યું….

 3. bharodiya ji.
  kiya ap ya bataa sakte h ki illuminati walo ne samajvaad koi kiu support ki thi?
  plz koi pdf form ya link jaroor dena jis se ya clear ho sakey ki illuminati walo ka hi paida kiya hua h samajwaab (lenin, marksh etc.)

  • उमेश जी,
   गूगल में सारे सवाल के जवाब मिलते है । मन में जो सवाल उठते हैं वो सही तरिके से गूगल को पूछते हैं तो जवाब मिलते ही हैं । जवाब सभी एंगल के होते हैं, समर्थन में और विरोध में । हमें कौन से द्रष्टिकोण वाले जवाब चाहिए वो हम पूछते हैं तब गूगल को बता दें तो वो द्रष्टिकोण वाले जवाब मिलते हैं । मैं इल्युमिनिटी के द्रष्टिकोण से लिखे सवाल करता हुं, विषय कोइ भी हो तो उस विषय के जवाब इल्ल्युमिनिटी के एंगल से लिखे जवाब मिल जाते हैं ।

   समाजवाद बहुत बडा विषय है । कोइ एक लेख में नही समा सकता । पूरी किताब चाहिए । इल्ल्युमिनिटी के एंगल से जवाब मांगोगे तो जवाब मिलेन्गे ।
   लोहिया का भारतिय समाजवाद मिलेगा जो साम्यवाद पर आधारित ही है ।
   कुछ जवाब ऐसे मिलेन्गे ।
   समाजवाद मानव जात को कंट्रोल करने के लिए है मानव की भलाई करने के लिए नही है ।
   समाजवाद और साम्यवाद में ज्यादा फर्क नही है । खूली बंदूक और छल का फर्क है । जीन देशों में धर्म कमजोर थे वहां सिधा बंदुक चला कर साम्यवाद चलाया और जहां धर्म मजबूत थे वहां लोकशाही और समाजवाद के छल चला दिये । और इन सबके पिछे है धन कुबेर यहुदी प्रजा जो बाकी प्रजा को प्राणी समजती है और हकिकत में प्राणी बना देना चाहते हैं । सोसियल डार्विनिजम चेक करो तो आप को पता चलेगा ये तो डार्विन के पहले से चला आ रहा था डार्विन को इसलिये पैदा किया की विज्ञान की आभामें मानवजात को प्राणी साबित करना था । मेरा एक लेख मिलेगा इस विषय पर “सुवर की औलाद” देख लेना ।

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s