Posted in July 2012

વાસણ વફાદારીનું

ચીનનો છેલ્લો રાજા જ્યારે પારણે જુલતો હતો ત્યારે એનો બાપ મરી ગયો. રાજા વગર તો રાજ ચાલે નહી. પ્રજા એટલી વફાદાર કે કોઈ પણ દરબારીની નિયત નો બગડી, પોતે રાજા બની જવાની. બાળકને જ રાજ તિલક લગાવ્યું. બાળારાજા તરફ થી મંત્રીઓ જ કામ કરવા લાગ્યા.  (આપડા મંત્રી પણ શું કરે છે? ) ભવિષ્યમા કોઈ દરબારીની … Continue reading

માર ખાવાની આદત.

ભારતભૂમિમાં કે એના પાણીમાં એવી તે કઈ ખરાબી છે કે એના મૂળ વતનીઓ માર ખાતા આવ્યા છે ? ૭૦૦૦ વરસ પહેલા જ્યારે આર્ય પ્રજા આવી તો એમણે મૂળ નિવાસિઓને અનાર્ય કે રાક્ષસ સમજી ખૂબ માર્યા. આર્ય પણ ભારતના નિવાસી બન્યા. એમણે પણ ભારતનું પાણી પીય લિધું. માર ખાવાનો ગુણ એમનામા પણ આવી ગયો. સમય સમય … Continue reading

વચન ખાલી બે બીડી પાવાનુ.

ભારતિય દર્શનમાં રૂપિયાને હાથનો મેલ કીધો છે. કહેવાવાળા સાધુસંતોનો એમા થોડોક સ્વાર્થ હતો. રૂપિયાને મેલ સમજો અને અમારા જેવાના ચરણોમા ધરી દો. પણ લોકો શાણા નિકળ્યા, રૂપિયાને ક્યારેય હાથનો મેલ ન માન્યો. રૂપિયાને પ્રેમ કરતા રહ્યા, કમાતા રહ્યા, અને બચત પણ કરતા રહ્યા. દાનધરમ કર્યું તો પણ શક્તિ પ્રમાણે. રાજા કરન્સી બનાવતા હતા.( જો કે … Continue reading

अंध गुरु

नमस्कर !! आप तो विद्वान देश के वासी । हर विद्या के जनम दाता । लिबर्ति, इक्वालिति और फ्रातरनिति मे मानने वाली पजा । भारत ! भारत का नाम सुनके आदर से सर झुक जाता है । धन्य हो गया आप से मिल कर । मेरा नाम लुई, लुई ब्राईल । मेरा जन्म १८०९, कुर्वे … Continue reading